GMDC દ્વારા રૂ. ૨૬૯.૪૪ કરોડનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રીને અર્પણ થયો
October 16, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિમિટેડ-GMDC દ્વારા રૂ. ૨૬૯.૪૪ કરોડની ડિવિડન્ડ રાશિનો ચેક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે તાજેતરમાં જાહેર કરેલી ડિવિડન્ડ વિતરણ અને બોનસ શેર માટેની પ્રગતિશીલ નીતિને સુસંગત જીએમડીસીનો આ નોંધપાત્ર ડિવિડન્ડનો ચેક મુખ્યમંત્રીશ્રી સમક્ષ GMDCના મેનેડિંગ ડિરેક્ટર રૂપવંત સિંઘે પ્રસ્તુત કર્યો હતો.
તાજેતર ના લેખો
- ગુજરાતના ૧૫૦ ખેડૂતોએ ઓઈલ પામનું વાવેતર કરીને સમૃદ્ધિ લણી: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
- ખરીદી કરવી જરુરી નથી, આવો અને એસીની ઠંડક માણોઃ ગરમીનો પ્રકોપ વધતા સ્ટોર્સ, બેન્કો, ઓફિસોએ લોકોને આપી રાહત
- નવી નામકરણ નીતિ હેઠળ 591 શેરીઓના નામોને નંબરોથી બદલવામાં આવશે; આ દેશે કર્યો નિર્ણય
- ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું